પ્રક્રિયા / ત્રણ મહિનામાં દેશને નવા આર્મી ચીફ મળશેઃ ત્રણ નામ રેસમાં મોખરે

Defence ministry begins process to select next Army chief

ભારતને હવે ત્રણ મહિનામાં નવા આર્મી ચીફ મળશે, ભારતના વર્તમાન આર્મી ચીફ જનરલ બિપીન રાવત ૩૧ ડિસેમ્બરે નિવૃત્ત થઇ રહ્યા છે. જનરલ રાવતના અનુગામી એટલે કે નવા આર્મી ચીફની નિમણૂક પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે નવા આર્મી ચીફની રેસમાં લેફટ. જનરલ એમ.એમ.નરાવને, લેફટ. જનરલ રણબીરસિંહ અને લેફટ. જનરલ એસ.કે. સૈની સૌથી મોખરે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ