શક્તિ / સરહદ પર વિવાદ વચ્ચે ભારત-રશિયા વચ્ચે મહત્વની ડીલ, ડ્રેગન ફફડી ઉઠશે

Defence Ministry approves proposal to acquire 33 new fighter aircraft from Russia

ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી રહ્યો છે. ચીનને દરેક સ્તર પર જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકાર અને સેના એક બાદ એક તાબડતોડ નિર્ણયો લઇ રહી છે. દુનિયામાં જ્યાં એક તરફ 'ભૂમાફિયા' ચીન એકલું પડી ગયું છે ત્યાં હવે ભારતે રશિયા પાસેથી હથિયારો ખરીદવાને મંજૂરી આપી દીધી છે. રશિયા પાસેથી ફાઈટર જેટ ખરીદવા સિવાય પણ અન્ય કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ