સરહદ સુરક્ષા / સેનાના જવાનો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, 28,732 કરોડની શસ્ત્ર ખરીદીને મંજૂરી, આવા હથિયારો ખરીદાશે

Defence ministry approves arms procurement proposals worth Rs 28,732 crore

કેન્દ્રની મોદી સરકારે ભારતીય સશસ્ત્ર દળો માટે 28,732 કરોડની શસ્ત્ર ખરીદીને મંજૂરી આપી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ