લાલ 'નિ'શાન

શક્તિશાળી 'વજ્ર' / સુરતમાં તૈયાર થયેલી બોફોર્સને ટક્કર આપે તેવી K9 વજ્ર ટેન્ક રાષ્ટ્રને અર્પણ, રાજનાથસિંહે કર્યું ફ્લેગઓફ

defence minister rajnathsinh flag of k9 vajra tank surat

આજે 51મી K-9 વજ્ર હોવિત્ઝર ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરાઇ છે. સુરતના હજીરામાં રક્ષા મંત્રી રાજનાથસિંહના હસ્તે K9 વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ કરાયું છે. રાજનાથસિંહના હસ્તે સેનાને વજ્ર ટેન્ક સોંપવામાં આવી. આ પૂર્વે 50 ટેન્ક સેનામાં સામેલ થઈ ચૂકી છે. આજે 51મી ટેન્ક સેનાને આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સુરતના હજીરામાં L&T કંપની દ્વારા આ ટેન્ક તૈયાર કરવામાં આવી રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ