આત્મનિર્ભર ભારત / ભારતીય સૈન્ય બનશે આત્મનિર્ભર, હથિયાર સહિત આ 101 વસ્તુઓ ભારતમાં થશે તૈયાર

defence minister rajnath singh to launch atma nirbhar bharat saptah today

ચીનની અવળચંડાઈ બાદ ભારતમાં ચીની વસ્તુઓનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે તેને આર્થિક ફટકો આપવા માટે દેશમાં આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન મળી રહ્યું છે. જેને પગલે સરકારને અનેક ચીની કંપનીઓના કોન્ટ્રાક્ટ રદ્દ કર્યા છે. અનેક વેપારીઓએ ચીનથી સામાન ન લાવવા પહેલ કરી છે. જેને પગલે આજે મુગટમાં કલગી ઉમેરાય જેવા સમાચાર મળી રહ્યા છે. રાજનાથસિંહ મહત્વની જાહેરાત કરી છે. જેમાં સૈન્યને આત્મનિર્ભર હથિયારો સહિત તમામ સુવિધા દેશી બનાવટની મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ