વિવાદ / ભારત-ચીન વિવાદ પર રક્ષા મંત્રીએ કહ્યું, મિલિટ્રી અથવા ડિપ્લોમેટિક કોઇપણ રીતે LAC વિવાદનો લાવીશું સમાધાન

defence minister rajnath singh speaks on lac situation with china in ladakh says military diplomatic talks on news and...

ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પહેલીવાર લદ્દાખમાં ભારત-ચીનની સેનાઓ વચ્ચે ચાલી રહેલા તણાવને લઇને નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સ્થિતિઓને ઠીક કરવા માટે રાજનયિક અને સૈન્ય સ્તર પર વાતચીત જારી છે. તેઓએ કહ્યું કે ભારત પોતાના પડોશીઓની સાથે સારા સંબંધો ઇચ્છે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ