નિવેદન / રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા ખાનગી ઉદ્યોગો સાથે ભાગીદારી કરી

defence minister rajnath singh says partnering with private industry to promote startups bengaluru

રક્ષા મંત્રી રાજનાથ સિંહ શુક્રવારે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2021 અંતર્ગત આયોજીત કરેલા સ્ટાર્ટ એપ મેરેથોનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અમારી સરકાર સંપૂર્ણ રીતે સાવચેત છે કે રક્ષા વિનિમાર્ણ ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ લાવવાની ઘણી જરુર છે. તેમણે કહ્યું કે આ લક્ષ્યને ધ્યાનમાં રાખી ખાનગી ઉદ્યોગોની સાથે ભાગીદારી કરતા અનેક પગલા ભરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ