કરાર / ચીનને સૌથી મોટો ઝટકોઃ ભારત પાસેથી બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ ખરીદશે ફિલિપાઇન્સ, અન્ય દેશના પણ મળશે ઑર્ડર

Defence export philippines brahmos aerospace india

દક્ષિણી ચીન સાગરમાં પોતાની દાદાગીરી બતાવી રહેલા ચીનને મોટો ઝટકો લાગ્યો છે. ફિલિપાઇન્સ ભારતથી બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ ખરીદશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ