મંજૂરી / જળ-વાયુ-જમીનમાં વધશે દેશની તાકાત, 22,800 કરોડ રૂપિયાની કિંમતના ખરીદાશે હથિયારો

Defence Acquisition Council approves capital procurement for Services amounting to over Rs 22,800 crore

રક્ષા મંત્રાલયે ગુરૂવારે 22,800 કરોડ રૂપિયાની કિંમતથી સૈન્ય પ્લેટફોર્મ અને હથિયારોની ખરીદીને મંજૂરી આપી દીધી. જેની જાણકારી અધિકારીઓએ આપી હતી. રક્ષા મંત્રાલયે ભારતીય નૌસેના માટે મધ્ય રેન્જની સબમરીન વિરોધી યુદ્ધ વિમાન P-8iને ખરીદવાની પણ મંજૂરી આપી. સૈન્ય સાધન-સામગ્રીની ખરીદીનો નિર્ણય રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી રક્ષા ખરીદ પરિષદ (DS)ની એક બેઠકમાં લેવામાં આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ