OMG / દેવામાં ડૂબેલા અનિલ અંબાણીનું ઘર અને તેની કિંમત જોઈને આંખો ફાટી જશે

Defaulter anil ambani lives in the second most luxurious house in India

ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની IIFLએ જાન્યુઆરી 2018માં ભારતના સૌથી મોંઘા મકાનોની સૂચિમાં અનિલ અંબાણીના નિવાસસ્થાનને બીજો ક્રમ આપ્યો હતો. IIFL વેબસાઇટ અનુસાર અનિલ અંબાણીના ઘરની કિંમત 5,000 કરોડ રૂપિયાથી વધુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ