નવી દિલ્હી / આ કારણે મનોજ તિવારીએ કેજરીવાલને મોકલી કાયદાકીય નોટિસ, આટલા કરોડ રૂપિયાનું માંગ્યું વળતર

Defamation Notice To Kejriwal Sought 500 Crore Damages

દિલ્હી ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના થીમ સોંગમાં મનોજ તિવારી દ્વારા પિક્ચરના ગીતના વીડિયોનો ઉપયોગ કરવા માટે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ભાજપે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને માનહાનિની ​​કાયદાકીય નોટિસ મોકલી છે. મનોજ તિવારીએ નોટિસમાં 500 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ