દુર્ઘટના / ડીસા-થરાદ રોડ નીલગાય આડે આવતા કાર ચાલકે ગુમાવ્યો કાબુ, અકસ્માતમાં 2 સગા ભાઈઓના મોત, 3 ઘાયલ

Deesa-Tharad road Nilgai car driver lost control, 2 relatives killed, 3 injured in accident

બનાસકાંઠાના ડીસા-થરાદ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં અન્ય ત્રણ લોકો ઘાયલ  થયા છે. નીલગાયને બચાવવા જતા અકસ્માત

Loading...
બ્રેકિંગ ન્યૂઝ