દુર્ઘટના / બાડમેરથી દર્શન કરીને પરત આવતા ડીસાના પરિવારને નડ્યો અકસ્માત, 4ના કરુણ મોત, પોલીસે મૃતકોની કરી ઓળખ

Deesa family Four people died in accident Rajasthan

ડિસાના લક્ષ્મીપુરાના સુથાર પરિવારને રાજસ્થાનમાં બાડમેર પાસે ભગતસિંહ મેઘ હાઇવે પર અકસ્માત નડ્યો છે. જેમાં એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા છે. બાડમેર મંદિરેથી દર્શન કરી પરત ફરતા અકસ્માત નડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ