બોલીવૂડ / દિપીકાની છપાક, પછડાઈ ધબાક : એક બાજુ કલેક્શન નબળું તો બીજી બાજુ આવ્યાં ખરાબ સમાચાર

Deepika's scrub, backstabbing: Collection weak on one side and bad news on the other

દીપિકા પાદુકોણ અને વિક્રાંત મૈસીની ફિલ્મ છપાક શરૂઆતથી જ ચર્ચામાં રહી છે. કાનૂની વિવાદોમાં ફસાયા બાદ ફિલ્મ લીક થવાની ખબરો સામે આવી રહી છે. ખબરોની માનીએ તો દીપિકાના દિલની બહુ નજીક ફિલ્મ છપાક રિલીઝના બીજા જ દિવસે જ ઓનલાઈન પ્લેટફોર્મ પર લીક થઈ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ