વિવાદ / દીપિકાની ડ્રગ ચૅટને લઇને સૌથી મોટો ખુલાસો, કરિશ્માના નિવેદનથી અભિનેત્રી મુશ્કેલીમાં

deepika was admin of that whatsapp group

બોલિવૂડમાં સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે દીપિકા પાદુકોણ પણ ઝપેટમાં આવી છે. જે ચૅટના કારણે દીપિકા આ કેસમાં ફસાઇ છે તે ચૅટને લઇને મોટો ખુલાસો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ