ચકચાર / સુશાંત કેસના સૌથી મોટા સમાચાર : દીપીકા, શ્રદ્ધા અને સારા સહિત 7ને NCBનું તેડું

deepika sara shraddha summon by ncb

બોલિવૂડમાં સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી હાહાકાર મચી ગયો હતો. જ્યારથી કેસમાં ડ્રગ એન્ગલ આવ્યો છે ત્યારથી દિગ્ગજ સેલેબ્સ તેમાં ફસાવા લાગ્યા છે. NCB આજે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ સમન પાઠવવાની છે જેમાં દિપીકા, સારા અલી ખાન અને રકુલ પ્રિતને પૂછપરછ માટે બોલાવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ