ખુલાસો / કરોડોની માલિક હોવા છતાં પતિના પર્સમાંથી પૈસાની ચોરી કરે છે દીપિકા

Deepika Reveals She Live Normal House Wife With Ranveer Singh

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાની અપકમિંગ ફિલ્મ 'છપાક' ના પ્રમોશનમાં બિઝી છે. આ ફિલ્મમાં તે એસિડ એટેક વિક્ટિમનું કેરેક્ટર પ્લે કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ