બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / Bollywood / બોલિવૂડ / રણવીર સિંહ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી દીપિકા, ડિલિવરી પહેલા લીધા બાપ્પાના આશીર્વાદ

photo-story

8 ફોટો ગેલેરી

દર્શન / રણવીર સિંહ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી દીપિકા, ડિલિવરી પહેલા લીધા બાપ્પાના આશીર્વાદ

Last Updated: 08:37 PM, 6 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રણવીર સિંહ તેની ગર્ભવતી પત્ની દીપિકા પાદુકોણ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો. આ કપલે માતા-પિતા બનતા પહેલા ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા છે. (Photo: Social Media)

1/8

photoStories-logo

1. રણવીર અને દીપિકાએ ભગવાન ગણેશના દર્શન કર્યા

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આ મહિને એટલે કે સપ્ટેમ્બરમાં પોતાના પહેલા બાળકની માતા બનવા જઈ રહી છે. આ કપલ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે માતા-પિતા બનતા પહેલા ગણપતિ બાપ્પાના દર્શન કર્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. સિદ્ધિવિનાયક મંદિરની બહાર આ કપલની તસવીરો વાયરલ થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. રણવીર અને દીપિકા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા

દીપિકા પાદુકોણ તેના પહેલા બાળકની માતા બનવા જઈ રહી છે. આ અંગે ખૂબ જ ઉત્સાહિત છે. પતિ રણવીર સિંહ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી છે. જેમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એકબીજાનો હાથ પકડેલા જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. બાપ્પાના દરબારમાં માથું નમાવ્યું

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે માતા-પિતા બનતા પહેલા ભગવાન ગણેશના દરબારમાં માથું નમાવ્યું છે. બંનેએ તેમના સુખી પરિવાર માટે મનોકામના કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. રણવીરે કુર્તા જ્યારે દીપિકાએ સાડી પહેરી

રણવીર સિંહ કુર્તા-પાયજામા પહેરીને સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો. રણવીર સિંહની ગર્ભવતી પત્ની દીપિકા પાદુકોણ સાડી પહેરેલી જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. દીપિકા પાદુકોણે જોડ્યા હાથ

જ્યારે દીપિકા પાદુકોણ સિદ્ધિવિનાયક મંદિર પહોંચી ત્યારે તે તેના પરિચિતો સાથે હાથ જોડીને જોવા મળી હતી. દીપિકા પાદુકોણના ફેન્સ તેની તસવીરો જોઈને ખુશ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. દીપિકા પાદુકોણ બેબી બમ્પને ફ્લોન્ટ કરે છે

દીપિકા પાદુકોણ જ્યારે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી ત્યારે તેણે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો. દીપિકા પાદુકોણની સાડીની તસવીરો જોઈને ચાહકો ફીદા થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. દીપિકા અને રણવીર લગ્નના 6 વર્ષ બાદ માતા-પિતા બનશે

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્નના 6 વર્ષ બાદ માતા-પિતા બનવા જઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. દીપિકા અને રણવીરના પરિવારે પણ કર્યા દર્શન

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સિવાય તેનો પરિવાર પણ પહોંચ્યો હતો. પૈપરાજીએ આ કપલની તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Deepika Padukone Ranveer Singh Siddhivinayak Temple Deepika Padukone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ