JNU હિંસા / JNU મુલાકાત બાદ દીપિકાના વિરોધ વચ્ચે સમર્થનમાં આવ્યું બોલિવૂડ, એક્ટ્રેસને કહી બહાદુર

Deepika Padukones JNU visit leaves Twitter divided Kashyap, Konkona stand by star

જેએનયુમાં થયેલી હિંસાની બોલિવૂડ સેલેબ્સે ખૂબ જ નિંદા કરી હતી, ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ મંગળવારે સાંજે દિલ્હીના જેએનયુ કેમ્પસ ગઈ હતી. ત્યાં તે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને પણ મળી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. દીપિકાનું આ પગલું કેટલાક લોકોને ગમ્યું નહીં, અને #BoycottChhpaak ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. પણ કેટલાક બોલિવૂડ સેલેબ્સે દીપિકાના આ પગલાની ખૂબ પ્રશંસા કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ