First Look / ફિલ્મ '83' માટે કપિલ દેવની પત્નીના રોલમાં આવી લાગે છે દીપિકા, ફર્સ્ટ લુક થયો રિલીઝ

Deepika Padukones first look as Romi Dev from 83 out

કબીર ખાને જ્યારથી ફિલ્મ '83'ની જાહેરાત કરી છે ત્યારથી આ ફિલ્મ સતત ચર્ચામાં રહી છે. આ ફિલ્મ પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવની બાયોપિક છે. આ ફિલ્મ 1983ના ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ મેચ પર આધારિત છે. જેમાં ભારત કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવના રોલમાં છે. જ્યારે તેમની પત્ની રોમી દેવનો રોલ રણવીરની રિયલ લાઈફ પત્ની દીપિકા પાદુકોણ ભજવી રહી છે અને હાલમાં જ આ બંનેનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. બંનેનો લુક એકદમ કપિલદેવ અને રોમી દેવ જેવો જ લાગી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ