VIDEO / દીપિકાએ પહેર્યો એવો ડ્રેસ કે યુઝર્સ બોલ્યાં કે આ અંદર પહેરવાનું બહાર કેમ પહેર્યું?

deepika padukone trolled over the outfit

દીપિકા પાદુકોણની ગણતરી બોલીવુડની સૌથી સ્ટાઇલિશ ફેશન ડિવામાં કરવામાં આવે છે. આ તરફ તેના પતિ રણવીર સિંહ સૌથી વિચિત્ર કપડા પહેરવા માટે પ્રખ્યાત છે. પરંતુ જો દીપિકા પાદુકોણ રણવીર સિંહ જેવી અજીબો ગરીબ સ્ટ્રાઇલ અજમાવવાનું નક્કી કરે તો?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ