બોલિવૂડ / શું ઋષિ કપૂર સાથે ફિલ્મ કરશે રણવીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ?

Deepika Padukone to reunite with Rishi Kapoor for her next

દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ 'છપાક' હવે રિલીઝ થવાની છે. થોડાં સમય પહેલાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. દર્શકોને ટ્રેલર ખૂબ જ પસંદ આવ્યું છે. ડિરેક્ટર મેઘના ગુલઝારની આ ફિલ્મમાં દીપિકા પાદુકોણની સાથે વિક્રાંત મેસી પણ જોવા મળશે. જોકે, હવે એવા સમાચાર છે કે, દીપિકા પાદુકોણ તેના આગામી પ્રોજેક્ટમાં ઋષિ કપૂર સાથે જોવા મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ