હૈયાવરાળ / પ્રેમમાં મળેલા દગા પર દીપિકા પાદુકોણનો ઘટસ્ફોટ, ‘તેને રંગે હાથ પકડ્યો, બીજી તક આપી પણ…’

deepika padukone statement on past relationship in her interview

બોલિવુડની મસ્તાની દીપિકા પાદુકોણ પોતાની એક્ટિંગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રોફેશનલ લાઈફની સાથે સાથે દીપિકા પાદુકોણની પર્સનલ લાઈફ પણ દેશમાં ખૂબ ચર્ચિત રહી છે. અત્યારે દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથે ખૂબ ખુશ છે પરંતુ એક ઈન્ટરવ્યુંમાં દીપિકાએ મોટો ખુલાસો કર્યો છે. દીપિકા પાદુકોણે પોતાના જૂના સંબંધ વિશે મોટી કબૂલાત કરી છે. દીપિકાએ પહેલીવાર પોતાના દિલનું દર્દ વર્ણવ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ