મનોરંજન / રણબીર સાથે બ્રેકઅપ થયા બાદ દીપિકા પાદુકોણે કર્યો હતો આટલો મોટો ખુલાસો

deepika padukone spoke up about her relationship with ranbir kapoor called him a liar

રણબીર કપૂર અને દીપિકાનો અફેર વધારે સમય ચાલી શક્યું નહીં અને બંનેનું બ્રેકઅપ થઇ ગયું. આ વાતની સૌથી વધારે પરેશાની દીપિકાને થઇ હતી. એ ખૂબ જ રડી હતી અને આ વાતનો ખુલાસો એને એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ