Viral / દીપિકા પાદુકોણે શેર કર્યો વિચિત્ર ડરામણો વીડિયો, ફેન્સ થયા કન્ફ્યૂઝ અને પૂછ્યું- આ શું છે અને કેમ....

Deepika Padukone Shares Spooky Video On Instagram Confused Netizen Asks What Is It

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે અલગ અલગ પોસ્ટ શેર કરતી રહે છે. ત્યારે હાલનો દીપિકાનો એક વીડિયો ફેન્સને કન્ફ્યૂઝ કરી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ