OMG / દિપીકાના પાસપોર્ટ કવરની કિંમતમાં તો તમારી વિદેશ ટૂર થઈ જાય

deepika-padukone-shares-picture-of-her-expensive-passport-cover-on-instagram-know-its-price

એક્ટ્રેસ દીપિકા પાદુકોણ બોલિવુડની સૌથી સફળ એક્ટ્રેસમાંથી એક છે. તાજેતરમાં જ મેટ ગાલા 2019માં ગઇ હતી જેમાં તેણે ડિઝની પ્રિન્સેસ લૂક કૈરી કર્યો હતો. દીપિકાનો આ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે, ત્યારે હવે દીપિકા દીપિકા પાદુકોણ હાલ ફ્રાન્સમાં ચાલી રહેલા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ