બોલિવૂડ / દીપિકાએ કરાવ્યું એવું બોલ્ડ ફોટોશૂટ કે પતિ રણવીર સિંહ થઈ ગયો હેરાન, જુઓ તસ્વીરો

deepika padukone shares her new Hot photoshoot on social media

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડના સૌથી હોટ અને હેપનિંગ કપલ્સમાંથી એક છે. આ બંને સ્ટાર્સ પોતપોતાના કામમાં અત્યારે ખૂબ જ વ્યસ્ત છે. રણવીર સિંહ જ્યાં અત્યારે તેની અપકમિંગ ફિલ્મ '83'ના ટ્રેલર લોન્ચની તૈયારીમાં લાગેલો છે ત્યારે દીપિકા પાદુકોણ તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. દીપિકાએ હાલમાં જ ઈન્ટરનેશનલ એલ મેગેઝીન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જેની કેટલીક તસવીરો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે, પરંતુ દીપિકાનો આ બોલ્ડ અને હોટ અવતાર જોઈને તેનો પતિ રણવીર સિંહ પણ ખુદને રોકી ન શક્યો અને આવી વાત કહી નાખી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x