અપકમિંગ / લગ્ન પછી પણ ફિલ્મમાં રણવીરની પત્ની બનશે દીપિકા

deepika-padukone-screen-with-ranveer-singh-in-83-will-produce-the-film-even

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેન્સ માટે એક ગુડ ન્યૂઝ છે. આ ન્યૂઝ સાંભળીને ઘણા લોકોના ચહેરા પર સ્માઇલ આવી જશે. પહેલા એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે, દીપિકા રણવીરની આગામી ફિલ્મ '83'નો ભાગ નહી હોય, પછી તે ફિલ્મમાં કેમિયો કરશે, પરંતુ હવે લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, દીપિકા ફિલ્મમાં જોવા મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x