વિવાદ / શર્લિન ચોપરાથી લઇને સ્વરા ભાસ્કર સુધીના કલાકારોએ 'પઠાણ' પર તોડી ચૂપ્પી, જુઓ શું બોલ્યા બોલીવુડ એક્ટર્સ

deepika padukone s saffron outfit controversy sherlyn chopra

ફિલ્મ પઠાણનુ નવુ ગીત 'બેશરમ રંગ' ગીતમાં ભગવા બિકિની વિવાદ વધુ ઘેરો બન્યો છે. ચાહકોને આ ગીત ખાસ પસંદ ના આવતા વિરોધ થયો છે. હવે આ વિવાદમાં અભિનેત્રીની માંડીને ડાયરેક્ટરે પણ ઝંપલાવ્યું છે. અભિનેત્રી શર્લિન ચોપરા અને મધ્ય પ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રાએ વિરોધ કર્યો છે. જ્યારે અમુક અભિનેતા હવે દીપિકાના સમર્થનમાં આવ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ