લાલ 'નિ'શાન

ખુલાસો / પતિ રણવીર અને એક્સ બૉયફ્રેન્ડ રણબીરમાં સૌથી મોટું અંતર શું? દીપિકાએ આપ્યો આ જવાબ

deepika padukone reveals difference between ranveer singh ranbir kapoor at professional level

તાજેતરમાં જ દીપિકા પાદુકોણ મુંબઇમાં થઇ રહેલ મામી ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી. દીપિકાને પતિ રણવીર સિંહ અને એનો સહ અભિનેતા રહેલો રણબીર કપૂરને લઇને પ્રશ્નો પૂછવામાં આવ્યા. જેનો દીપિકાએ અલગ અંદાજમાં જવાબ આપ્યો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ