બોલીવૂડ / પ્રેગ્નેન્સીના સવાલ પર ભડકી ઉઠી દીપિકા, પત્રકારને આપ્યો એવો સણસણતો જવાબ કે જાણીને ચોંકી જશો

deepika padukone replied angily to journalist about her pregnancy rumours

વર્તમાનમાં દીપિકા પાદુકોણ પોતાની અપકમિંગ ફિલ્મ છપાક માટે ખુબ ચર્ચામાં છે. દીપિકાની આ ફિલ્મ 10મી જાન્યુઆરીએ સિનેમામાં આવવાની છે ત્યારે દીપિકા તેના પ્રમોશનમાં લાગેલી છે. પ્રમોશનના ભાગરૂપે વિવિધ શો અને ઈન્ટરવ્યુમાં ભાગ લઇ રહી છે. આવા જ એક ઈન્ટરવ્યુમાં પ્રેગનેન્સી વિશે સવાલ કરવામાં આવતા દીપિકા ભડકી ઉઠી હતી અને પત્રકારને એવો જવાબ આપ્યો કે બધા ચોંકી ઉઠ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ