VIRAL / Video: શું દીપિકા પાદુકોણ પ્રેગનેન્ટ છે? કપડા જોઇને લોકોએ લગાવ્યો અંદાજો

deepika padukone pregnancy rumour again video viral with ranveer singh from london

તાજેતરમાં જ દીપિકા-રણવીરનો લંડનથી એક વીડિયો સામે આવ્યો છે. દીપિકા નિયૉન કલરના ઢીલા ઢીલા કપડામાં જોવા મળી રહી છે. દીપિકાના આ કપડાથી ઘણા ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે એક્ટ્રેસ પ્રેગનેન્ટ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ