બોલિવૂડ / પ્રેમમાં મળેલાં દગા પર દીપિકાએ જણાવી ચોંકાવનારી વાત, કહ્યું- તેને રંગે હાથ પકડ્યો હતો તો પણ...

Deepika Padukone Opens Up On How She Coped With A Cheating Boyfriend

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ એક્ટર રણવીર સિંહ સાથે હેપ્પી મેરિડ લાઈફ એન્જોય કરી રહી છે પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે એ તેની રિલેશનશિપને લઈને ખૂબ જ હતાશ થઈ ગઈ હતી. પરંતુ હાલમાં જ થયેલાં એક ઈન્ટરવ્યૂમાં તેણે પ્રેમમાં મળેલાં દગા વિશે ખુલીને વાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ