VIDEO / લાલબાગ ચા રાજાના દર્શન કરવા માટે પહોંચી દીપિકા, ભીડમાંથી નીકાળવા માટે બોડીગાર્ડને છૂટી પડ્યો પરસેવો

Deepika Padukone Offers Prayers To Ganpati Bappa At Lalbaugcha Raja

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ગુરુવારે રાતે લાલબાગ ચા રાજાના દર્શન કરવા માટે પહોંચી હતી. એક્ટ્રેસે ગણપતિ બાપ્પાના દર્શન કરીને આશીર્વાદ લીધા. સોશ્યલ મીડિયા પર દીપિકા પાદુકોણના ફોટોઝ અને વીડિયોઝ વાયરલ થઇ રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ