બર્થડે / કરિયરની આ બિગ બેનર ફિલ્મોમાં કામ ન કરી શકી દીપિકા, આ હિરોઈને કરી હતી તેને રિપ્લેસ

 Deepika padukone lost these big films in her career happy birthday deepika

આજે એટલે કે 5 જાન્યુઆરીએ દીપિકા પાદુકોણ તેનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. શાહરૂખ ખાનની સાથે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી પોતાના કરિયરની શરૂઆત કરનાર દીપિકા પાદુકોણ છેલ્લા એક દાયકાથી બોલિવૂડની ટોપની એક્ટ્રેસિસમાંથી એક રહી છે. દીપિકાએ દેશમાં તો પ્રસિદ્ધિ મેળવી જ છે, સાથે જ વિદેશમાં પણ દેશનું નામ રોશન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ