VIRAL / 'છપાક'નો મેકિંગ વીડિયો આવ્યો સામે, દીપિકાને એસિડ અટેક સર્વાઈવરનો લુક આપવો નહતો સરળ

deepika padukone look of an acid attack survivor in chhapaak movie making video

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક રિલિઝ થઇ ગઇ છે. ફિલ્મે બૉક્સ ઑફિસ પર ભલે ધબડકો વાળ્યો હોય પરંતુ ફિલ્મની ઘણી પ્રશંસા થઇ રહી છે. સાથે જ દીપિકા પાદુકોણના લુક અને તેના મેકઅપના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. જો કે એનો લુક આપવો સરળ નહતો. તાજેતરમાં જ એનો મેકિંગ વીડિયો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ