વાયરલ / VIDEO: ઍરપોર્ટ પર ગાડીમાં બેસતી વખતે દીપિકાએ ફોટોગ્રાફરને કહ્યું, આવ બેસી જા

deepika padukone invites photographer to sit with her video goes viral

હાલમાં દીપિકા પાદુકોણના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યા છે. એક વખત ફરીથી એનો એરપોર્ટ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એરપોર્ટથી બહાર નિકળે છે, તો ફોટોગ્રાફર એનો ફોટો લેવા લાગે છે, ત્યારે દીપિકા હસતાં હસતાં ફોટોગ્રાફરને ડ્રાઇવ માટે ઇનવાઇટ કરી દે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ