મદદ / દીપિકા મહિલાઓની રોજગારી માટે આગળ આવી, ઇ-ટેક્સી સ્ટાર્ટઅપમાં રોક્યા 21 કરોડ

Deepika Padukone invests in an e-taxi start-up with female drivers

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરતા સેલિબ્રેટીની યાદીમાં 10માં સ્થાન પર છે, તેના પરથી અંદાજો આવી શકે છે કે દીપિકાની આવક કેટલી હશે, જોકે દીપિકા પોતાની આવકનો ઘણો ભાગ ચેરિટીમાં આપતી હોય છે આ સિવાય તાજેતરમાં જ દીપિકાએ પોતાના પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી છે, આ પ્રોડક્શન હાઉશ હેઠળ દીપિકા-વિક્રાતની ફિલ્મ છપાક બની છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ