બોલીવુડ / દીપિકા પાદુકોણના હોટ લુક પરથી શાહરૂખ ખાનની નજર હટતી નથી, અભિનેત્રીના વખાણ કરી કહ્યું, 'મોસ્ટ ગ્લેમરસ'

deepika padukone in besharam rang look from pathaan going viral on internet

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન આવતા વર્ષે ગણતંત્ર દિવસના અવસરે રીલીઝ થઇ રહી છે. ફિલ્મનુ પહેલુ ગીત બેશરમ રંગનુ બીજુ પોસ્ટર હાલમાં શાહરૂખે સોશિયલ મીડિયામાં શેર કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ