બોલિવુડ / રેડ કાર્પેટ લુક માટે જિમમાં પરસેવો વહાવી રહી છે દીપિકા પદુકોણ

Deepika Padukone had a slip in the gym

મેટગાલામાં બાર્બી લુકથી પ્રશંસા મેળવનાર દીપિકા પદુકોણ હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્લેમરના પ્રદર્શન માટે તૈયાર છે. કાન પહેલા દીપિકાએ ખુદને ફિટ અને ફિગર મેન્ટેન રાખવા માટે જિમમાં ખૂબ જ પરસેવો વહાવ્યો. કાન ફિલ્મ ફેસ્ટિવલ મંગળવારે શરૂ થઇ ગયો છે અને દીપિકા ૧૬ મેથી ૧૮ મે સુધી સમારંભમાં જોવા મળશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ