Video / દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહ સાથે શેર કર્યો જબરદસ્ત વીડિયો, બંનેએ પહેલાં કર્યો રોમાન્સ અને પછી...

Deepika Padukone gets romantic with husband Ranveer Singh as she take Silhouette Challenge

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં જ તેણે પતિ રણવીર સિંહ સાથે જોરદાર ફની વીડિયો શેર કર્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ