VIRAL / લૉન્ચિંગ ઇવેન્ટમાં પતિ રણવીર સિંહને ભૂલી ગઇ દીપિકા, સોશ્યલ મીડિયા પર વીડિયો થયો ફરતો

deepika padukone forgets husband ranveer singh during an series launch event in delhi

દીપિકા પાદુકોણ રવિવારે 15 સપ્ટેમ્બરે લિવ લાફ 'LLL' ના લેક્ચર સીરિઝની લૉન્ચ ઇવેન્ટમાં સામેલ થવા દિલ્હી આવી હતી. ઇવેન્ટ દરમિયાન એને રિયલ લાઇફમાં પોતાના દરેક કિરદાર પુત્રી બહેન એક્ટરનો ઉલ્લેખ કર્યો, પરંતુ રણવીરની પત્ની કહેવાનું ભૂલી ગઇ. સોશ્યલ મીડિયા પર એનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ