બોલિવૂડ / રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્નને લઇને દીપિકા પાદુકોણે કહ્યું કે તેઓ....

Deepika Padukone Declare Alia Bhatts Wedding Plans

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ઘણી વખત એ લોકો લગ્ન કરવાના છે એવા પણ સમાચાર આવતા હોય છે. આલિયા અને રણબીરને જ્યારે પણ લગ્ન વિશે પૂછવામાં આવે છે, બંને હસીને ટાળી દે છે. હાલમાં જ દીપિકા પાદુકોણે એક ઈન્ટરવ્યૂમાં આલિયા ટૂંક જ સમયમાં લગ્ન કરશે એવું જણાવ્યું.

બ્રેકિંગ ન્યૂઝ