સોશ્યલ મીડિયા / Tiktok પર દીપિકાએ કર્યુ ડેબ્યૂ, ગણતરીના કલાકોમાં થઇ ગયા આટલા ફૉલોઅર્સ

Deepika Padukone debuts on TikTok

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પોતાના બર્થ ડેના એક જ દિવસ પહેલા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર ડેબ્યૂ કર્યુ, તેના ફેન્સે તેણે આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઘણી શુભેચ્છાઓ આપી. ટિકટોક પર થોડા જ સમયમાં દીપિકાના 3.4 મિલિયન એટલે કે 34 લાખ ફોલોઅર્સ થઇ ગયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ