Video / દીપિકા પાદુકોણે એક્સપરિમેન્ટ માટે દુકાનદાર પાસે માંગ્યો એસિડ, આવ્યું ચોંકાવનારું પરિણામ

Deepika Padukone Chhapaak Conducted An Experiment In To Test Reality on the sale of Acid see Video

એસિડ એટેકની પીડિતા લક્ષ્મી અગ્રવાના સંઘર્ષ પર છપાક ફિલ્મ બની છે. જે સારી કમાણી પણ કરી રહી છે. ફિલ્મમાં દીપિકાના શાનદાર અભિનયને દર્શકોને અચંબિત કરી મૂક્યા છે. હાલમાં જ દીપિકાએ સોશ્યિલ એક્સપરિમેન્ટ કર્યો. તેનાથી તે જાણવા ઈચ્છતી હતી કે શું બજારમાં હાલમાં પણ એસિડ સરળતાથી મળી રહે છે? આ એક્સપરિમેન્ટના જે પરિણામ આવ્યા તે ખૂબ જ ચોંકાવનારા હતા.

બ્રેકિંગ ન્યૂઝ