બોલીવુડ / કોરોના વાયરસનો ડર લાગ્યો દિપીકા પાદુકોણને, તાબડતોબ કરી નાંખ્યું આ કામ

Deepika padukone cancels her visit to louis vuitton fashion week amid coronavirus epidemics

કોરોના વાયરસ વિશ્વભરમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન દિલ્હીમાં એક દર્દીની પુષ્ટિ થઈ છે જે કોરોના વાયરસનો શિકાર બન્યો છે. હવે કોરોના વાયરસનો ભય બૉલીવુડ સ્ટાર્સને પણ સતાવવવા માંડ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ