બોલિવૂડ / દીપિકાએ સલમાનને કર્યો બાળકોને લઈને પ્રશ્ન, સલમાને આપ્યો આ ફની જવાબ

deepika padukone asked when salman khan will become father know actor epic reply

બિગ બોસના સેટ પર સલમાન ખાન અને દીપિકા પાદુકોણે ખૂબ મસ્તી કરી હતી. ફિલ્મ છપાકના પ્રમોશન માટે આવેલી દીપિકાએ સલમનાને એક મજેદાર પ્રશ્ન પૂછ્યો અને સલમાને તેનો જવાબ પણ ખાસ અંદાજમાં આપ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ