ફિલ્મ રિવ્યૂ / 'છપાક'માં દીપિકાની દમદાર એક્ટિંગ, ફિલ્મમાં એક સેકન્ડ માટે પણ પલકારો નહીં મારવા દે

Deepika Padukone And Vikrant Masseys Chhapaak will steal your heart must watch movie

સિનેમાને હમેશાથી સમાજનું દર્પણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રૂપેરી પરદે આ વાત સાબિત થઈ છે. અત્યારે સામાજિક મુદ્દાઓ પર અને મહિલાઓ પર અત્યાચાર દર્શાવતી ફિલ્મોનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે અને હવે મેઘના ગુલઝારે ડિરેક્ટ કરેલી અને દીપિકા પાદુકોણના લીડ રોલવાળી છપાક સૌથી મજબૂત કન્ટેન્ટ લઈને આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ