બોલિવૂ઼ડ / કાર્તિક અને દીપિકાએ એરપોર્ટની બહાર કર્યું એવું કે સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

 Deepika Padukone and Kartik Aaryan get brutally trolled for dance at the airport

કાર્તિક આયર્ને દીપિકા પાદુકોણની ઈચ્છા પૂરી કરવા માટે પોતાના સોન્ગ 'ધીમે ધીમે'નો હુક સ્ટેપ તેને શીખવ્યો હતો. 'પતિ પત્ની ઔર વો'ના સોન્ગ પર દીપિકા અને કાર્તિક મુંબઈ એરપોર્ટની બહાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ બંને સ્ટાર્સ જ્યારે ડાન્સ સ્ટેપ્સ કરી રહ્યાં હતા ત્યારે ત્યાં ઘણાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ