બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / deepika kangana and priyanka looks for cannes film festival 2019

રેડ કાર્પેટ / આવી ગયો કાન્સ ફેસ્ટિવલ સ્પેશિયલ લુક, જુઓ બૉલીવુડ અદાકારાઓનો અંદાજ

vtvAdmin

Last Updated: 10:40 AM, 17 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ કાન્સ માટે બૉલીવુડ સિતારાઓ તૈયાર થઇ ચુક્યા છે. પ્રિયંકા ચોપડા, કંગના રનૌત અને દીપિકા પાદુકોણ કાન્સમાં ધૂમ મચાવવા માટે પૂરી રીતે તૈયાર થઇ ચુક્યા છે.

કંગના પોતાના કાન્સ લુક માટે ડિઝાઇનર ફાલ્ગુની અને શેન પિકૉકનાકસ્ટમ કૉરસેટમાં નજરે આવી, એને માધુર્ય ક્રિએશન દ્વારા તૈયાર કરવામાં આવેલી કાંજીવરમ સાડીને આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ માટે પહેરી છે. 

કંગનાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ એનું પ્રી કાન્સ લુક શેર કરવામાં આવ્યું હતું. કાન્સની તૈયારી માટે કંગના ખૂબ જ આત્મ વિશ્વાસથી ભરેલી નજરે આવી હતી. 

તો બીજી બાજુ દીપિકા પાદુકોણે પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું લુક શેર કર્યું છે. વ્હાઇટ ડ્રેસમાં દીપિકા ખૂબ જ આકર્ષણ નજરે આવી રહી છે. એના લુકના ફોટો પર રણવીર સિંહે પણ ક્યૂટ કમેન્ટ કરી છે. દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના કાન્સ લુકના ત્રણ ફોટો શેર કર્યા છે. 

આ પહેલા દીપિકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાના લુકની તૈયાર કરેલી તસ્વીરો શેર કરી હતી. 

પ્રિયંકા ચોપડા પણ બ્લેક ડ્રેસમાં જોરદાર લાગી રહી હતી. કાન્સ લુક પહેલા એનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં પ્રિયંકા કાન્સ જવા માટે રૉયલ ગાડી લઇ રહી હતી. આ પહેલી વખત હશે જ્યારે પ્રિયંકા ચોપડા કાન્સમાં ભારતને પ્રતિનિધિત્વ કરી રહી છે. 

પ્રિયંકા ચોપડાએ પણ પોતાના પ્રી કાન્સ લુકને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. એ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019 માટે ખૂબ જ ઉત્સાહિત નજરે આવી રહી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Deepika Padukone Kangana Ranaut Priyanka chopra cannes film festival 2019 Red Carpet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ